લખતો રહું છું

આસુંઓનો ભાર લાગ્યો,એટલે લખતો રહું છું,શબ્દ તરણહાર લાગ્યો,એટલે લખતો રહું છું. બેવફાઈ,દર્દ,ખાલીપો છતાં પણ લાગણીને,પ્રેમ મુશળધાર લાગ્યો,એટલે લખતો રહું છું.

Read more