ગીતા જયંતિ નિમિતે ‘કૃષ્ણ – ડો. કૃપેશની નજરે’ સંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય રજુઆત

હાલમાં જ તારીખ 3-11-2022 ના રોજ ગીતા જયંતિ નિમિતે અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ દ્વારા 30 દિવસીય ‘ગીતા જયંતિ પર્વ-૨૦૨૨’ નું સમાપન ‘કૃષ્ણ – ડો. કૃપેશની નજરે’ સંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવ્યું. તા. 3 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીના આ પર્વ અંતર્ગત અનેક કાર્યક્રમો થયા; જેમાં ગુંજે ગીતા સંગીત કાર્યક્રમ, ગીતા શ્લોક પઠન, ઓપન બુક ગીતા પરિક્ષા, કૃપ મ્યુઝિક ફેસ્ટિવલ, ક્યાં છે કાનો, શબ્દ વંદના, ગીવ વાચા એવોર્ડસ, તેમજ બાળ કવિ સંમેલન કાર્યક્રમનો સમાવેશ થયો. આ કાર્યક્રમોમાં ઓનલાઈન અને ઓફલાઈન બન્ને માધ્યમથી લોકો જોડાયા. આ પર્વમાં વિશ્વના દરેક ગીતા-પ્રેમી વ્યક્તિઓ, ગીતકારો, સંગીતકારો, ગાયકો, નર્તકો, સાહિત્યકારો, વક્તાઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. કૃપ મ્યુઝિક સંસ્થાએ “ગીતા જયંતી પર્વ ૨૦૨૨” માટે પોતાની બધી જ યુ-ટયુબ ચેનલો, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ નિશુલ્ક આપી વિશ્વભરમાં ગીતાના સંદેશને લઇ જવાની સેવા આપી છે.

Read more

‘સતનામ વાહેગુરૂ’ મંત્રનું ગુરૂનાનક જયંતિએ ગાંધીધામ ખાતે થયું લોકાર્પણ

ગાંધીધામ તા. 8-11-2022 ગુરૂનાનક જયંતિ નિમિતે ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ‘સતનામ વાહેગુરૂ મંત્ર’ આલ્બમ ગાંધીધામ ગુરૂદ્વારા ખાતે લોંચ કરાયું. ગીત નું લોન્ચિગ ગુરુ નાનક જયંતીના પ્રસંગે ગાંધીધામ ના ગુરૂદ્વારા ના સેક્રેટરી સતપાલ સિંઘ, અમૃતસરના ગાયક જગતાર સિંઘ, મોહિન્દર સિંઘ અને કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડો. પૂજા ઠક્કરના વરદ હસ્તે કરવામાં આવ્યું તથા વાઈસ પ્રેસિડન્ટ ગુરદિપ સિંઘ અને રાજેશ ઈશરાનીએ બાળ કલાકારોનું સન્માન પણ કર્યું હતું.

Read more

ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વ ના સૌથી લાંબા “ગીતા જયંતી પર્વ” નો આરંભ

અંજાર સ્થિત ગીવ વાચા ફાઉન્ડેશન તથા કૃપ મ્યુસિક દ્વારા વિશ્વ ના સૌથી લાંબા “ગીતા જયંતી પર્વ” નો આરંભ કરવામાં આવ્યો. આ પર્વ ૩ નવેમ્બેર થી ૩ ડીસેમ્બર એક માસ સુધી ચાલશે.

આ સાથે જ ૨૭ નવેમ્બેર થી ૩ ડીસેમ્બર નું સપ્તાહ “કૃપ મ્યુસિક ફેસ્ટીવલ” તરીકે ઉજવવા માં આવશે. જેમાં જાણીતા ગાયક, ગીતકાર, સંગીતકાર, કવિઓ, સાહિત્યકરો, નર્તકો તેમજ અન્ય કલાકારો પોતાની કલા થકી કૃષ્ણભક્તિ રજુ કરશે. આ સમગ્ર કાર્યક્રમ ની પરિકલ્પના ડૉ. કૃપેશ ઠક્કર એ કરી છે.

Read more

Vaishnav Jan To Tene Kahiye

वैष्णव जन तो तेने कहिये जे पीड़ परायी जाणे रे
पर दुख्खे उपकार करे तोये मन अभिमान ना आणे रे। વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રેપર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે…

Read more

Jana Gana Mana Lyrics In Tamil

Jana Gana Mana Lyrics In Tamil. ஜன கண மண அதிநாயக ஜய ஹேபாரத பாக்ய விதாதாபஞ்சாப ஸிந்து குஜராத மராட்டாதிராவிட உத்கல பங்கா

Read more

૪ વર્ષ નો ક્લબફૂટ વોરીયર બાળક વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વ માં ભારત નું પ્રતિનિધિત્વ કરશે

૪ વર્ષ નો બાળક પર્વ ઠક્કર વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વ માં ભારત નું પ્રતિનિધિત્વ કરશે

Read more