Blog

BlogHealthMental Health

Dr. Krupesh Launches ‘Music Therapy For All – India Tour’ to Promote the Healing Power of Music for Holistic Health

On World Mental Health Day 2024, Dr. Krupesh Thacker ‘Arjun,’ renowned as India’s leading music therapist, has initiated the ‘Music Therapy For All – India Tour.’ Over the next 50 days, he will traverse 25 cities with a transformative mission: ‘Let the Music Heal.’ This remarkable tour aims to raise awareness about the significant healing potential of music therapy in addressing mental, physical, and emotional challenges while fostering overall well-being.

Read More
Blog

Sanatan Activity Book Part 1: Parv Ki Pathshala launched at Bhuj

Parv Thacker, a young author from Anjar, has published his first Indian culture-based book Sanatan Activity Book Part 1: Parv Ki Pathshala. It was launched by MP Shri Vinodbhai Chavda in Bhuj. Shri Vinobhai gave a certificate of appreciation to encourage Parv. MLA Shri Trikambhai Chhanga blessed him and expressed his greetings. This children’s book is created by 2nd grade student Parv and it is full of fascinating riddles based on Sanatan culture. Parv has dedicated this book to the Give Vacha Foundation under the Azadi Agyanta Se campaign to support the project of Global Clubfoot Awareness Parv; thus he contributed to a noble cause through literature. On this occasion, musician Dr. Krupesh said “Age doesn’t matter, but the personality does.” Give Vacha Foundation’s trustee Smt. Naynaben stated, “Parv’s karma yoga will be the inspiration for all the other authors.”

Read More
Blog

અંજાર શહેરનાં બાળ કલાકારનાં સાત ભક્તિ ગીતોનાં આલ્બમનું વિમોચન

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના જનજાગૃતિના વૈશ્વિક પ્રોજેક્ટ અંતર્ગત બાળ કલાકાર પર્વ ઠક્કરનાં ધ ક્લબફુટ વોરિયર આલ્બમનું ગુજરાતનાં હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છેલ્લાં છ વર્ષથી ગ્લોબલ ક્લબટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોમાં જોવા મળતી ક્લબફુટ નામની બીમારી અંગે જાગૃકતા ફ્લાવવા પ્રયાસો કરી રહી છે. ક્લબફુટ વોરિયર પર્વ આ પ્રોજેક્ટનાં વૈશ્વિક એમ્બેસેડર તરીકે પોતાની કલા થકી યોગદાન આપી રહ્યો છે.

Read More
Blog

6 વર્ષનો પર્વ ઠક્કર સંગીત થકી કરે છે ક્લબફૂટ અવેરનેસ

તો આજે વાત કરીએ આવા જ એક બાળક પર્વ ઠક્કર ની કે જે ક્લબફૂટ નામની બીમારી સાથે જન્મ્યો પરંતુ સચોટ સારવાર થકી તે ક્લબફૂટ વોરિયર તરીકે ઉભરી આવ્યો. હાલ જ્યારે ૩ જૂન વર્લ્ડ કલબફૂટ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે ત્યારે આ નાનો બાળક ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ નામના મિશન પર નીકળ્યું છે.

Read More
Blog

ગૂંજે ગીતા કેન્દ્રમાં ‘મા પર્વ’ અંતર્ગત ગુરૂપૂજાનો કાર્યક્રમ યોજાયો

હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા ચાલતાં ‘મા પર્વ ૨૦૨૩’ અંતર્ગત અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે ગુરૂપૂજાનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Read More
NewsBlog

માતૃ પૂજા સાથે વૈશ્વિક મા પર્વ ૨૦૨૩ નું કચ્છ ખાતે શુભારંભ

હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીકના સંયુક્ત ઉપક્રમે માતૃ પૂજા સાથે અંજારના ગીવ વાચા સેન્ટર ખાતે મા પર્વ ૨૦૨૩ ની શરુઆત થઇ. આ સંસ્થા ભારતીય સંસ્કાર સાથે વિશ્વભરમાં મધર્સ ડે ને  મા પર્વ રૂપે ત્રીસ દિવસીય તહેવાર તરીકે ઉજવી રહી છે. આ વર્ષે આ કાર્યક્રમનું શુભારંભ માતૃ પૂજા સાથે કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત માતાઓ તથા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, અંજાર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાજીવભાઈ અંજારીયા, શ્રી એન. કે. ધોરિયા, પ્રિન્સિપલ શ્રીમતિ જલ્પાબેન તેમજ શ્રીમતિ સ્મિતાબેન ઝવેરી સાથે ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કરે હાજરી આપી હતી.

Read More