Bansari Naad

ABOUT THE BOOK BANSARI NAAD

Give Vacha Foundation તેમજ Krup Music દ્વારા ગીતાપર્વનું સ્તુત્ય અને પ્રેરક આયોજન થયું છે. જન્મથી જ ક્લબફૂટ સાથે જન્મેલા બાળકોની નિશુલ્ક સારવાર માટે ઘર ઘર ગુંજે ગીતા નો ઉપક્રમ યોજાયો છે. એ માટે યોજકો ને શાબાશ છે; ધન્ય છે. આ શુભ નિમિત્તે પુસ્તક ઘરે ઘરે પહોચાડીને બાળ-સેવા માટે ફાળો એકત્રિત કરાશે.
શિશુ – સારવારની શુભ પ્રાર્થના તથાસ્તુ થશે. ગીતા વિતરણ દ્વારા ઘર ઘરનું વાસ્તુ થશે !
– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

ઘરે ઘરે આપણી ભારતીય સંસ્કૃતિને વાચા આપતું સુંદર પર્વ એટલે Give Vacha Foundation અને Krup Music દ્વારા આયોજિત  “ગીતા જયંતિ પર્વ ૨૦૨૨” નો કાર્યક્રમ ખુબજ લોક કલ્યાણકારી છે. ગુજરાતના તેમજ ભારતના અનેક ઉમદા કવિઓ દ્વારા તેમના દ્વારા લિખિત ગીતાજીનો અને કૃષ્ણનો મહિમા આ પુસ્તકમાં સંકલિત કરવામાં આવ્યો છે. કૃષ્ણની મહિમાને ઉમદા સાહિત્યકારોની કલમ વડે ભક્તિમય બનાવતું આ પુસ્તક પણ લોક કલ્યાણની દિશામાં અનેક સાધકોને પથદર્શક બનશે.
– પૂજા ઉપેન્દ્રકુમાર ગઢવી (મંથના)

ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના સથવારે ડૉ. શ્રી કૃપેશભાઈ ઠક્કરને જાણે ભગવાન શ્રીકૃષ્ણએ આજ્ઞા કરી હોય તેવું લાગે છે નહીંતર આવું સુંદર સંપાદન કંઈ રમત વાત નથી ગુજરાતના ઉમદા સર્જકો પાસે કૃષ્ણ ગીતના વિષય સાથે પહેલ નાખવી અને દરેક સર્જક પોતાના સાહિત્ય ભાષામાંથી પોતાની મનપસંદ કૃષ્ણરૂપે કવિતા સંપાદક શ્રી ને અર્પણ કરી પુણ્યના કાર્યમાં સહયોગી થયાનો મનથી સંતોષ માને એ જ તો આ માનવ જગતની સાચી સેવા અને સાધના છે.
– ગૌતમ જોશી

ભારતીય સંસ્કૃતિના પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનાં બહુ આયામી વ્યક્તિત્વ વિશે ગ્રંથો લખવા પણ ટૂંકા પડે ત્યારે મહાયજ્ઞમાં આહુતિ સમાન એક જ વ્યક્તિ વિરાટ પુરુષની કળાઓ વિશે કચ્છી,ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં કૃતિઓનો અદ્ભૂત સંગ્રહ પ્રગટ થઈ રહ્યો છે એને મારાં અંત: કરણ પૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.
– ડૉ. રમેશભટ્ટ (રશ્મિ)


બંસરીનાદ પુસ્તકનાં સહલેખકો

POETRY – AUTHOR NAMES

  1. ગીતા – સતીશ સખીયા
  2. ભગવદ્ ગીતા – અંકિત ચૌધરી (શિવ)
  3. મુક્તક – અલ્પા વસા
  4. અર્જુન વિષાદ – ડૉ. સંજય પટેલ (સ્વયં)
  5. मैं भागवत गीता कहलाता हूँપાયલ મેઘાણી (ખ્વાબ)
  6. कृष्ण – गीता,मैं और श्री गीता जी – ક્રિષ્ના ગોરખા (અવાજ)
  7. કૃષ્ણલીલા – પ્રવીણ વાછાણી (દિલેર)
  8. કૃષ્ણ ભક્તિ – યોગેશ વ્યાસ
  9. ગીતાનો પડછાયો થાવું છે. – વાસવદતા નાયક (દિવાની)
  10. પ્રભુ – મંજુલા ગજકંધ ઘેલા (ઊર્મિ)
  11. તું મને બહુ ગમે છે. – કવિ ઉત્તમ મોતા
  12. हरे कृष्ण – ચંદ્રકાંત ધલ
  13. કૃષ્ણ – ડૉ. રમેશ ભટ્ટ (રશ્મિ)
  14. વાંસળીના સૂર – શાહ વિજયકુમાર કેશવલાલ
  15. મને સાંભરે રે – કવિ ભરત સંઘાણી
  16. ગીતાનો સૂર – વર્ષા ભટ્ટ (વૃંદા)
  17. કૃષ્ણ ગાથા – દિપકપુરી ગોસ્વામી (દર્દે દિલ)
  18. ગીતની વાણી – પૂજા ઉપેન્દ્રકુમાર ગઢવી (મંથના)
  19. ગીતાજી – ભરત ગોસ્વામી (ભાવુક)
  20. પાર્થ બનાવશે – વિનોદ માણેક (ચાતક)
  21. સારાંશ – અનિલ દવે (અનુ)
  22. કૃષ્ણલીલા – હીરલ હેમાંગ ઠકરાર (રંગ)
  23. બંસી તોજી લીલા – કુસુમ ગાલા (કુસુમ)
  24. કૃષ્ણ – દિવ્યા દેઢિયા(દિવ્ય)
  25. કૃષ્ણ – જાગૃતિ કૈલા (ઊર્જા)
  26. કાન-રાધા – રામજી જોશી (રામ)
  27. આવોને શામળિયા – જીવતી પીપલીયા
  28. હરિનું નામ – કીર્તિ પટેલ (ઓજસ)
  29. તારા વિના – લતા સોલંકી
  30. હજાર હાથ વાળો – હરિ શુક્લ
  31. રણછોડ – સરોજ રાણા
  32. ગીતા જયંતિ – ભારતી ભંડેરી (અંશુ)
  33. કૃષ્ણ ભજન – રશ્મિ સંપટ
  34. બિંદુ ગીતા – ડૉ. નારદી જગદીશચંદ્ર પારેખ (નંદી)
  35. વાત્સલ્ય – યોગિતા મહેતા
  36. गोपाल – पबु गढवी (पुष्प)
  37. ગીતા બોધ – કિશોર સોની (અલબત્ત)
  38. કાનો – પ્રભુલાલ સિધ્ધપુરા (પ્રભુ)
  39. જીવનગ્રંથ – ગીતા સંજય પટેલ (શક્તિ)
  40. ઘણો ફરક છે તમારા કાનુડા ને મારા કૃષ્ણમાં – પુષ્પક ગોસ્વામી
  41. सकारात्मक ऊर्जा – कु.फोरम.आर. महेता
  42. જ્ઞાનમાં – ગીતા ઠક્કર(ગીત)
  43. શ્રી કૃષ્ણ કાવ્ય – નિહારિકા
  44. કેમ શોધું – નૈઋતિ ઠાકર (નેહ)
  45. કાન-રાધા – આરતી ભાનુશાલી (આભા)
  46. માખણચોર કનૈયો – પુષ્પાબેન વૈદ્ય
  47. કનૈયા – પ્રવીણ બલિયા
  48. સારની ગીતા – કોકિલા રાજગોર
  49. જગ આખાએ વખાણી – કલસરિયા પ્રકાશ એન (યાદ)
  50. ગીતાજી – નીના દેસાઈ (નિજ)
  51. श्री कृष्ण – पदमा मोटवानी
  52. શ્રી કૃષ્ણ અને માનવ સંબંધ – યોગેશ ત્રિકમભાઈ ચાંદેગરા (યુગ)
  53. તારણહાર – હસ્મિતા ત્રિવેદી
  54. બંસરી – ભાનુબેન સાવલા
  55. નંદલાલ – દેવેન્દ્ર પાઠક (ઈગલ)
  56. ઘનશ્યામ – કૃષ્ણકાંત ભાટીયા (કાન્ત)
  57. આત્માની પરીક્રમા – જગમાલ રબારી (પ્રિયદર્શન)
  58. પ્રકાશ છે ગીતા – ડોલી વિવેક માણેક (આશ)
  59. કરીએ કર્મ ઉજળાં – અમૃતાબા ડી. જાડેજા
  60. કર્મ વડે મળે – દર્શના જેઠવા
  61. ગીતા – સૌરભ જોશી
  62. અણસાર – માવજી એમ આહીર
  63. કૃષ્ણ કનૈયો – ચિન્મય તપોવન (સાંદિપની)
  64. માધવ – લોહાર લીના(નસીબ)
  65. રાધે શ્યામ – બીજલ જગડ
  66. કૃષ્ણ વિના વાંસળી ન વાગી – લાલજી મેવાડા
  67. હે કૃષ્ણ – શામજી માલી
  68. ગીતા – દક્ષા બી. સંઘવી
  69. લાગણી કૃષ્ણ તારી – દિલીપ આચાર્ય(દિલકશ)
  70. गीता हे संसार का सार – વાચા કૃપેશ ઠક્કર
  71. તું કહે તો – અંજલી સેવક
  72. ક્યાં છે કાનો? – ડો. કૃપેશ ઠક્કર (પ્રેમ)

Get the Amazon Kindle eBook


EDITOR’S NOTE

EDITOR’S NOTE