Arjun Uvacha: The Spiritual Yatra

ABOUT THE BOOK ARJUN UVACHA: The Spiritual Yatra

Arjun Uvacha: The Spiritual Yatra is the bestseller book of Singer-Songwriter Dr. Krupesh Thacker. It is a personal memoir book of his spiritual journey. “Arjun Uvacha” is a real-life story of a father & 9-year daughter who embark on a spiritual journey together. It is a journey that begins with the question “Where Is God, daddy?” to the realization of the ultimate truth “Aham Brahmashmi”.

Arjun who was a knowledge seeker on the battlefield of Mahabharat is sharing his knowledge here, the knowledge of the Bhagavad Gita that he gained from Lord Krishna. The knowledge of the Bhagavad Gita in the current era context of the person who is on a spiritual path.

But why is Arjun here in this era? Why is he able to talk to a father?

The spiritual journey is divided into seven stages covering the concept of Gyan Yog, Bhakti Yog, Karm Yog as well as Aham Brahmashmi. The reader will be able to relate to any of these stages in his/her own spiritual journey & will enjoy how the story that the father unfolds for a 9-year-old daughter.

The book will help a reader to learn to connect the concept of the Bhagavad Gita in his/her life and decode the secrets of this holy book of mankind.

The book is launching on 3rd December on the auspicious occasion of Gita Jayanti 2022.

FAMOUS QUOTES FROM ARJUN UVACHA

i should always be small. – Dr. Krupesh Thacker

From – “Arjun Uvacha”
Arjun Uvacha Famous Quotes by Dr. Krupesh Thacker

CHARACTERS

Dr. Krupesh
Vacha
Parv
Arjun


Get the Amazon Kindle eBook


Best Seller List

NO. 1 ON “HOT NEW RELEASES IN SPIRITUAL SELF-HELP” IN INDIA
NO. 1 ON “NEW RELEASE IN BHAGAVAD GITA” IN USA
NO. 1 ON “NEW RELEASES IN GUJARATI EBOOKS” IN USA
NO. 1 IN ‘BEST SELLERS” CATEGORY IN THE U.K.
NO. 1 ON ‘HOT NEW RELEASES” CATEGORY IN CANADA
NO. 1 ON ‘HOT NEW RELEASES” FOR BHAGAVAD GITA CATEGORY IN CANADA
NO. 1 ON ‘HOT NEW RELEASES” FOR BHAGAVAD GITA CATEGORY IN U.K.
NO. 1 ON ‘HOT NEW RELEASES” FOR GUJARATI CATEGORY IN U.K.

WHAT OTHER AUTHORS SAY ABOUT “ARJUN UVACHA” BOOK

“પ્રકરણવાર આસ્વાદ, રસદર્શન અને વિવેચન માટે કહી શકાય કે ‘આ પુસ્તક કેટલાય મુમુક્ષુ, જિજ્ઞાસુઓનાં જીવનમાં સંસ્કાર, કળા, સમજણ સ્થાપશે.” More
ડૉ રમેશ ભટ્ટ ‘રશ્મિ’
(ગુજરાત સાહિત્ય અકાદમી એવાર્ડ વિજેતા)

હૃદયયાત્રી ડૉ. કૃપેશભાઈને અભિનંદન અને મજાની વાત છે ઘણી વખત કોઈ વિશિષ્ટ વિષય પાર વાત થાય ત્યારે વિવાદ થાય, ચર્ચા થાય, ઘણું બધું થતું હોય છે પણ અહી વિવાદ નથી, સંવાદ છે. પિતા-પુત્રી વચ્ચેનો સંવાદ, સર્જક અને ભાવક વચ્ચેનો સંવાદ. કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ અને ચર્ચા એવી રીતે કરી છે કે કૃષ્ણ પ્રત્યેની આપણી ભક્તિ પ્રબળ બને છે, પ્રબળ જ છે એમાં અધિક પ્રાબલ્ય ઉમેરાય…More
મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

“જ્ઞાન પીપાસુ આપણે સૌ અર્જુનના સંસયો પિતારૂપી શ્રીકૃષ્ણની વાચામાં અનુભૂતિ થાય તો કેવી અદભુત ક્ષણ !!! માટે ‘ અર્જુન ઉવાચ ‘ કૃતિ વાંચવી ઘટે.”
– અમૃતલાલ સ્પંદન
( પ્રમુખ શ્રી સાહિત્ય સૌરભ, અંજાર )

“ચાલો વાચકમિત્રો, ‘અર્જુન ઉવાચ’ મારફતે અનુભવીએ એક એવી રોમાંચક યાત્રા… કે જેના વૃતાંત માં ક્યાંક તમને તમારી કહાની પણ દેખાય અને યાત્રાના વણાંકોમાં વિહાર કરતાં કરતાં અંતે જો
વાચક તરીકે તમે પણ આ કહાનીના કિરદારમાં પોતાને જ પામી લ્યો, તો એમાં પણ કોઈ નવાઈ ના લાગે!
અંજલી સેવક
(Author of “હુંકાર”)


AUTHOR’S NOTE

‘અર્જુન ઉવાચ’ ફક્ત પુસ્તક નહીં પણ મારી અનુભવેલી આધ્યાત્મિક યાત્રા છે. એક સંવાદ છે પિતા અને પુત્રીનું, ‘ક્યાં છે કાનો? પ્રશ્નથી ‘અહં બ્રહ્મસ્મિ’ ના ઉત્તર સુધીનો. આ એવી યાત્રા છે જે મારી સમજ અનુસાર ગીતાનું પથદર્શન છે તથા કૃષ્ણનું અવલંબન છે. આ કથા છે સાત ગીતોની અને તેના સર્જન માટે પ્રેરણા સ્ત્રોત સમી એ સાત ઘટનાઓની. જીવનની ઘટમાળને ગીતાના દ્રષ્ટિબિંદુ નો ઉપયોગ કરી કઈ રીતે સુસાધ્ય બનાવી શકાય તેનો આ પ્રયોગ છે; કારણકે ગીતા દેશ-કાળ-પરિસ્થિતિ થી પર છે. તે સમયના બંધનોથી મુક્ત છે. ગીતા નું સાતત્ય ભુતકાળમાં પણ હતું, વર્તમાન માં પણ છે અને ભવિષ્ય માં પણ રહેશે. પિતાએ પુત્રીને આપેલી સનાતન ધર્મના સંદેશની ભેંટ એટલે ‘અર્જુન ઉવાચ’. પુત્રીએ બાળસહજ પ્રશ્ન પુછી પિતાને આત્મસાક્ષાત્કાર કરાવ્યો; પરિણામે થયેલી કૃતજ્ઞતા ની અભિવ્યક્તી એટલે ‘અર્જુન ઉવાચ’.
-Dr. Krupesh Thacker


ARJUN UVACHA BOOK LAUNCH COVERAGE

Arjun Uvacha Book Launch Coverage In Divya Bhaskar
Arjun Uvacha Book Launch Press Coverage