News

News

ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વ ના સૌથી લાંબા “ગીતા જયંતી પર્વ” નો આરંભ

અંજાર સ્થિત ગીવ વાચા ફાઉન્ડેશન તથા કૃપ મ્યુસિક દ્વારા વિશ્વ ના સૌથી લાંબા “ગીતા જયંતી પર્વ” નો આરંભ કરવામાં આવ્યો. આ પર્વ ૩ નવેમ્બેર થી ૩ ડીસેમ્બર એક માસ સુધી ચાલશે.

આ સાથે જ ૨૭ નવેમ્બેર થી ૩ ડીસેમ્બર નું સપ્તાહ “કૃપ મ્યુસિક ફેસ્ટીવલ” તરીકે ઉજવવા માં આવશે. જેમાં જાણીતા ગાયક, ગીતકાર, સંગીતકાર, કવિઓ, સાહિત્યકરો, નર્તકો તેમજ અન્ય કલાકારો પોતાની કલા થકી કૃષ્ણભક્તિ રજુ કરશે. આ સમગ્ર કાર્યક્રમ ની પરિકલ્પના ડૉ. કૃપેશ ઠક્કર એ કરી છે.

Read More