Kutchi Mijaaj Diaries

મસ્કત ગુજરાતી સમાજનો કચ્છી મિજાજ I Kutchi Mijaaj Diaries

Appreciation Letter by Muscat Gujarati Samaj

પ્રતિ શ્રી
ડૉ. કૃપેશ ઠક્કર
ટ્રસ્ટી ગિવ વાચા ફાઉન્ડેશન

કોઈ પણ પ્રદેશની, ત્યાંની સંસ્કૃતિની ઓળખ કરવા માત્ર સામાન્ય જ્ઞાન પૂરતું હોતું નથી. તે પ્રદેશની સભ્યતા, તેની કલા અને ત્યાંના સાહિત્યમાં જે–તે પ્રદેશની ઓળખ સમાયેલી હોય છે. કચ્છની સંસ્કૃતિ કલા અને સાહિત્યને ઉજાગર કરવા ગિવ વાચા ફાઉન્ડેશન સંસ્થા વિશ્વના સર્વે કચ્છી સાહિત્યકારો અને કલાકારોને એકત્ર કરી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ અને એક પુસ્તક ‘કચ્છી મિજાજ પાંજો મિજાજ, કચ્છી મિજાજ’ શીર્ષક હેઠળ આગામી સમયમાં વિશ્વના સૌથી મોટા કચ્છી સાહિત્ય પર્વનું જે આયોજન કરવા જઈ રહી છે તેના માટે ટ્રસ્ટી શ્રી ડૉ. કૃપેશ અને તેમની સમગ્ર ટીમને મસ્કત ગુજરાતી સમાજ વતી અંતઃકરણ પૂર્વક શુભકામનાઓ. આપનું આ ભગીરથ કાર્ય આનંદમય રીતે સફળ થાય તેવી ઈશ્વર પાસે પ્રાર્થના.

Thank You,
With Kind Regards
Chandrakant V. Chothani
Hon. Converner – Gujarati Wing (Muscat Gujarati Samaj)


Muscat Gujarati Samaj on Kutchi Mijaaj Kutchi Literature & Music Festival Give Vacha


Click here to join the Kutchi Mijaaj WhatsApp Community Group


For More Information Follow Krup Music On


Audio Poetry by Dr. Krupesh