Kutchi Mijaaj Diaries

શ્રી ગૌતમ જોશી સાહેબનો કચ્છી મિજાજ I Kutchi Mijaaj Diaries

ડૉ. શ્રી કૃપેશ શશીકાંત ઠક્કર
“ગિવ વાચા ફાઉન્ડેશન “

નમસ્કાર…
સવિનય આપનાં વિચાર ‘વિશ્વ કચ્છી લિટરેચર ફેસ્ટીવલ’ “કચ્છી મિજાજ” ને આવકાર સાથે અભિનંદન… આ આયોજનથી આપણી કચ્છની મા બોલી “કચ્છી” વિશ્વનાં એક એક કચ્છી માડૂ સુધી પહોંચશે. વળી આપ કલા અને સાહિત્યનાં સમન્વય સાથે કચ્છી ભાષા માટે વિચારીયું છે. ત્યારે દાદા મેંકણ, મામૈઇદેવ, થી લઇ આજનાં કવિઓની કલમ પ્રસાદી સમગ્ર દુનિયામાં રજુ કરી કચ્છ, કચ્છી, અને કચ્છીયતની ઓળખ વિશ્વ વ્યાપી કરી શકશો. દુલેરાય કારાણીથી આજનાં નવોદિત લેખકની વાર્તા, નિબંધ, નવલકથા, નાટક અને વિવિધ ગદ્ય લોકભોગ્ય બનાવી શકશો. કચ્છી ભાષાને, તેનાં સાહિત્યને એક તાંતણે બાંધવાની સમયની માંગ છે. ત્યારે આપની સંસ્થાને આવો ઉમદા વિચાર સ્ફુરે તે કુદરતનાં સંકેત માંનું છું. આ સંકેત સંકલ્પ સાથે સિદ્ધ થાય તેવી મારી શુભેચ્છા..
શ્રી ગિવ વાચા ફાઉન્ડેશનની સમગ્ર ટીમને મારા અભિનંદન પાઠવું છું.

શ્રી ગોેતમ શાંતિલાલ જોશી
સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સમ્માનિત
ભુજ, કચ્છ


Shri Gautambhai Joshi on Kutchi Mijaaj Kutchi Literature & Music Festival Give Vacha


Click here to join the Kutchi Mijaaj WhatsApp Community Group


For More Information Follow Krup Music On


Audio Poetry by Dr. Krupesh