શ્રી હરેશ દરજી સાહેબનો કચ્છી મિજાજ I Kutchi Mijaaj Diaries
કચ્છ એ વટ ,વચન અને વ્યવહારની ભૂમિ છે. અનેક વિશેષતાઓ એ આ મુલકની શાન છે. જેમાં આ પ્રદેશની મીઠી અને તળપદી કચ્છી ભાષા એ તેનું મહામૂલું ઘરેણું છે. મામૈદેવ અને મેકણ દાદાના સમયથી આ ભાષાના લેખિત પ્રમાણો મળે છે. કચ્છી ભાષાના વિકાસ અને સંવર્ધન માટે અનેક પ્રયત્નો થયા છે, થઈ રહ્યા છે, તેમાં એક બળુકી સંસ્થા ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ નવા પ્રકલ્પો, વિકલ્પો અને સંકલ્પો સાથે ‘કચ્છી મિજાજ’ નામક એક વિરાટ આયોજન ભણી આગળ ધપી રહ્યું છે. પૂર્ણ શ્રદ્ધા છે આ આયોજનથી કચ્છ, કચ્છી અને કચ્છીયતને નવી દિશા મળશે. ગરિમાપૂર્ણ ઊંચાઈ મળશે. ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ દ્વારા થઈ રહેલા આ “કચ્છી મિજાજ”ના આયોજનને સફળતા મળે એ માટે હૃદય પૂર્વકની શુભકામના પાઠવું છું.
શ્રી હરેશ દરજી ‘કસભી’
સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સમ્માનિત
નલીયા, કચ્છ.

- Kutchi Mijaaj Kavyasangrah – Poetry by Shri Krishnakant Bhatiya
- Kutchi Mijaaj Kavysangrah – Poetry by Smt Aruna Thacker
- Kutchi Mijaaj Kavysangrah – Poetry by Shri Deepak Shethiya
- Appreciation Letter from Shri Madankumar Anjariya
- Appreciation Letter from Muscat Gujarati Samaj
- Appreciation Letter from Dr. Kanti Gor
- Appreciation Letter from Shri Krishnakant Bhatiya
- Appreciation Letter from Shri Gautambhai Joshi
Click here to join the Kutchi Mijaaj WhatsApp Community Group
